રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (11:48 IST)

ગુજરાતી જોક્સ - ગિફ્ટ

સોનુ - આટલો પરેશાન કેમ છે 
મોનુ - અરે યાર મે મારે ગર્લફ્રેંડને બે મોટા મોટા ટેડી બિયર આપ્યા હતા 
સોનુ - તો એમા પરેશાન થવાની શી વાત છે 
મોનૂ - તેની મમ્મીએ બંનેનુ રૂ કાઢીને 2 ઓશિકા બનાવી લીધા