રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (11:45 IST)

ગુજરાતી જોક્સ - ટોયલેટ

કેટલાક શ્રીમંત લોકો ચર્ચા કરી રહ્યા હતા 
 
કોઈએ કહ્યુ મારુ બાથરૂમ 10 લાખનુ છે તો કોઈએ કહ્યુ 20 લાખનુ તો કોઈએ કહ્યુ મારુ બાથરૂમ 50 લાખનુ છે.  અને જ્યરે આ વાત એક ગામડાના માણસને પૂછવામાં આવી તો તેણે જણાવ્યુ - હુ જ્યા સવારે જ્યા લોટો લઈને જઉ છુ એ ખેતરની કિમંત 7 કરોડ છે અને આવા બાથરૂમ તો અમે રોજ બદલતા રહીએ છીએ.