ગુજરાતી જોક્સ - બહેરુ બૈરુ ?

Last Modified શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (17:22 IST)
એક જવાબદાર પતિ ડોક્ટર પાસે ગયો અને કહ્યુ કે ડોક્ટર સાહેબ મારી પત્ની બહેરી થઈ ગઈ છે. હુ રૂમમાંથી અવાજ લગાવતો રહુ છુ પણ તે સાંભળતી નથી.
ડોક્ટર - તમે તેને અહી લઈ આવો
પતિ - નહી ડોક્ટર સાહેબ હુ તેને ખૂબ પ્રેમ કરુ છુ અને આ વિશે તેને કશુ બતાવવા નથી માંગતો. તમે કોઈ દવા આપો જેથી હુ તેને કશુ પણ કહ્યા વગર ખવડાવી દઉ
ડોક્ટર - ઠીક છે પહેલા તમે એક ટેસ્ટ કરો.. તમે 40 ફીટ દૂરથી પૂછો . How Are you. જો તે ન સાંભળી શકે તો 30 ફૂટ દૂરથી પૂછો.. છતા અન સાંભળે તો 20 ફૂટથી પછી 10 ફૂટથી..
ત્યારે તમે આવીને મને મળજો હુ એ હિસાબથી દવાઓ તૈયાર કરીને આપીશ
પતિ ખુશ થઈને રાત્રે ઘરે જાય છે. પત્ની કિચનમાં રસોઈ બનાવી રહી હો છે ..
પતિ 40 ફીટથી પૂછે છે . મેડમ આજે શુ બનાવી રહ્યા છો ?પત્નીનો કોઈ જવાબ નહી
.. 30 ફીટથી.. સ્વીટી આજે રસોઈમાં શુ બનાવ્યુ છે.. કોઈ જવાબ ન મળ્યો.. 20 ફીટથી.. દેવીજી આજે ખાવામાં શુ બનાવ્યુ છે.. ? નો રિસ્પોન્સ. 10 ફૂટથી.. સાંભળે છે આજે ખાવામાં શુ છે.. ??? છતા કોઈ જવાબ નહી તોપતિ એકદમ પાછળ નજીક આવીને તેને પૂછે છે .. આજે ખાવામાં શુ છે.. ??
ત્યારે બિચારી પલટીને જવાબ આપે છે.. 5 વાર જવાબ આપી ચુકી છુ.. "બટાકાના પરાઠા બનાવ્યા છે."


આ પણ વાંચો :