ગુજરાતી જોક્સ : ચાંદ જેવી પત્ની પિતા - બેટા, તને કેવી પત્ની જોઈએ ? પિતા - ચાંદ જેવી રૂપાળી... !! પુત્ર - નહી ચાંદ જેવી મતલબ બિલકુલ ચાંદ જેવી, જે રાત્રે આવે અને સવારે જતી રહે