મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

આજનો જોક્સ - કેવી રીતે ઉંઘી શકે ?

શિક્ષક - (ઝોકા ખાતા ગટ્ટુને) ગટ્ટુ,

તુ મારા ક્લાસમાં કેવી રીતે ઉંઘી શકે છે ? 

 
ગટ્ટુ - હું ઉંઘી શકુ છુ મેડમ...

બસ તમે થોડુ ધીરે બોલો તો.... !