બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- ઘૂંઘટ

દુલ્હનને ઘૂંઘટમાં કેમ રાખવામાં આવે છે?
મગજ પર જોર આપો સાહેબ ..... નથી ખબર?

કારણ કે કોઈ બીજાના મોમાંથી
એ નિકળી ન જાયે કે આ તો મારા વાળી છે...