ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (12:32 IST)

ગુજરાતી જોકસ -વાળ કપાવો

ગુજરાતી જોકસ -વાળ કપાવો

માં દીકરાને  - બેટા વાળ કપાવી લે
 
દીકરો - ઈટસ ફેશન મોમ
 
માં - આ તો ઠીક છે પણ  લોકો  તારી બેનના સંબંધ માટે આવે છે અને તને પસંદ કરી જાય છે.