ગુજરાતી જોક્સ - પ્રેમિકાના બાહુપાશમાં
પ્રેયસીના બાહુપાશમાં બેસીને. ... પ્રેયસીના બાહુપાશમાં બેસીને જોશ આવ્યો..
વાહ.. વાહ.. વાહ..
બેસીને પ્રેયસીના બાહુપાશમાં જોશ આવ્યો..
પછી .......... ?
પછી શુ ? પત્નીએ જોઈ લીધો અને આઈસીયુમાં હોશ આવ્યો... !