ગુજરાતી જોક્સ -પત્નીનો ફોન
નર્સ - સર તમારી વાઈફનો ફોન છે
ડાક્ટર - પૂછી લે શું કામ છે
નર્સ- એ તમને કીસ Kiss) કરવા ઈચ્છે છે
ડાક્ટર - હું અત્યારે બીજી છું, તૂ લઈને રાખી લે હું પછી
લઈ લઈશ