મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - હલવા-પૂરી

હલવા-પૂરી હોય છે 
 
ભેળ-પૂરી હોય છે 
 
પાણી-પૂરી હોય છે 
 
 
બસ-- આ 
 
ઉંઘ પૂરી નહી થાય 
આ whatsapp ના ચક્કરમાં