શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:07 IST)

ગુજરાતી જોક્સ - મોદીજીએ જોક ફેક્ટ્રીનું પ્રોડક્શન વધાર્યુ

@@@ જે ભાઈઓની પત્નીએ પેંટના ખ ઇસ્સાથી વગર પૂછ્યા પૈસા કાઢ્યા 
છે એ પરત આવવા વાળા છે
 
પતિઓના -અચ્છે દિન આનેવાલે હૈ 
1. મોદી પણ કમાલ કરે છે પહેલા તો શૌચાલય બન્વાયા પછી 
 
ઝાડા કરાવી દે છે 
-------------------- 
2 . મને બહાર કાઢો મને પણ નોટ બદલાવી છે. આસારામ બાપૂ 
------------------------ 
3 . મુશ્કેલથી સાસરાવાળાઓએ 500 રૂપિયા આપવા શરૂ કર્યા હતા. ૝
 
હવે ફરીથી100- 50 માં ટરકાવશે 
 
તારી તો મોદી . 
 
ભડકાયેલો જમાઈ !!!!