સંતાની ઘરે તેના વિદેશી મિત્ર આવ્યા દરવાજા પર લીંબુ મરચુ લટકેલુ જોઈને આશ્ચર્યથી બોલ્યા - વોટ્સ ઈઝ ધીસ (આ શુ છે ) સંતા - ધીસ ઈઝ એંટી વાયરસ, મેડ ઈન ઈંડિયા