ગુજરાતી જોક્સ - હાય રે બેરોજગારી

Last Modified મંગળવાર, 9 મે 2017 (11:45 IST)

એક હેંડસમ છોકરો ક્લાસમાં આવ્યો

અને બધી છોકરીઓ તેને જોતા જ દીવાની થઈ ગઈ...

પણ પછી છોકરાએ આવતા જ કંઈક એવુ કહ્યુ કે છોકરીઓ બેહોશ થઈ ગઈ

વિચાર કરો શુ કહ્યુ હશે ?

....
....
....
....

થોડી જગ્યા આપો બહેનજી.....
ઝાડુ મારવાની છે...... હાય રે બેરોજગારી


આ પણ વાંચો :