રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2017 (12:27 IST)

ગુજરાતી જોક્સ - મોદીની લસ્સી

ગ્રાહકે એક હોટલમાં ઓર્ડર આપ્યો - વેઈટર એક લસ્સી ... પ્લીઝ 
વેઈટર - કંઈ લસ્સી આપુ મોદી લસ્સી કે અમિતાભ લસ્સી 
ગ્રાહક - બંને વચ્ચે ડિફરેંસ શુ છે ?
વેઈટર - અમિતાભ લસ્સીમાં ગ્લાસ ભરીને દહી મળશે... મોદીની લસ્સીમાં ભરેલા ગ્લાસમાં લસ્સીના નામે અમે  છાશ મળશે પીવડાવીએ છીએ..