શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2017 (15:05 IST)

ગુજરાતી જોક્સ - ભાઈચારો

શિક્ષક - "ભાઈચારો" શબ્દનો પ્રયોગ કરતા કોઈ વાક્ય બનાવો 
ચિંટૂ - મે દૂધવાળાને પૂછ્યુ તમે દૂધ આટલુ મોંઘુ કેમ વેચો છો ?
 
તો એ બોલ્યો - "ભાઈ, ચારો" ખૂબ મોંઘો થઈ ગયો છે. 
 
પછી તો દે થપ્પડ.. દે થપ્પડ...