શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2017 (15:37 IST)

ગુજરાતી જોક્સ - માતા-પિતા

કોલેજમાં એક છોકરીએ  મને કહ્યુ ...
 
દુનિયામાં માતા-પિતા કરતા કોઈપણ સારુ નથી હોતુ... 
 
મે કહ્યુ...  ચાલ ત્યારે આપણે બંને માતા પિતા બનીએ..... !! 
 
તે દિવસથી ગાયબ જ થઈ ગઈ છે ડોબી.... મને દેખાતી જ નથી !!!