શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2017 (12:35 IST)

ગુજરાતી જોક્સ - બીબીએ

પિતા - બેટા હવે 12માં પછી શુ કરવાનો ઈરાદો છે ?
મોનૂ - BBA 
પિતા - સારુ છે બેટા.. પણ આ બીબીએ છે શુ ?
મોનૂ - Biwi ki Baho me Aaram ...