જોક્સ - ગઘેડો

Last Updated: સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (17:25 IST)

એક ગઘેડો બીજા ગઘેડાને - યાર મારો શેઠિયો સાલો બહુ મારે છે !
બીજો ગધેડો - તો તુ ભાગી કેમ નથી જતો ?
પહેલો ગધેડો - ના યાર અહી Future ખૂબ બ્રાઈટ છે. શેઠિયાની દીકરી જ્યારે પૈસા માંગી માંગીને પરેશાન કરે છે તો શેઠિયો
કહે છે કે જો વધારે પૈસા પૈસા કરીશ તો હુ તારુ લગન આ ગઘેડા સાથે કરી નાખીશ.. બસ એ જ આશાએ બેસ્યો છુ.આ પણ વાંચો :