ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2017 (15:00 IST)

ગુજરાતી જોક્સ - ચોકલેટ

પુત્રએ પિતાને કહ્યુ - પિતા મને ચોકલેટ અપાવી દો 
પિતા બોલ્યા - બેટા ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થઈ જાય છે 
પુત્રએ કહ્યુ - પણ પિતાજી જ્યારે ગયા વર્ષે મારા દાંત ખરાબ થયા હતા તો તમે જ કહ્યુ હતુ બોલ્યા હતા.. ખા હજુ વધુ ચોકલેટ ખા..