Gujarati Jokes | ગુજરાતી જોક્સ : આજે મૂડ નથી સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ? સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.