ગુજરાતી જોક્સ - અંગ્રેજી નામ Updated: Fri, 16 Feb 2018 (11:53 IST) google-news શિક્ષક - તારા પિતાનુ નામ અંગ્રેજીમાં બતાવ ? વિદ્યાર્થી - બ્યુટીફુલ રેડ અંડરવિયર... શિક્ષક - આ શુ બકવાસ છે.... હવે ગુજરાતીમાં બોલ વિદ્યાર્થી - સુંદરલાલ ચઢ્ઢા