સંબંધિત સમાચાર
- "તારક મેહતા.." શોથી દયા બેન આઉટ? જગ્યા લઈ શકે છે આ એક્ટ્રેસ
- ભાવનગરના ઘોઘા તાલુકામાં માઈનિંગ સામે ખેડૂતોનો વિરોધ: સ્કુલ લીવિંગ મેળવવા શાળાઓમાં વાલીઓની અરજી
- ગુજરાતમાં સ્કૂલોમાં ઉનાળુ વેકેશન ૪ જૂનથી લંબાવી ૧૦ જૂન કરાયું
- Surat News - જાણો કેમ સુરતના પોલિસ કમિશ્નર સતિષ શર્માએ મીડિયા પર સકંજો લાદતો પરિપત્ર જાહેર કર્યો
- 6 વર્ષની દીકરી આરાધ્યાની સાથે રિશ્તા પર ખુલીને બોલી બચ્ચન પરિવારની વહુ
ગુજરાતી જોક્સ - જાનની દુશ્મન
જમતી વખતે પણ પોતાના પતિને વૉટસએપ ચલાવતા જોઈને પત્નીએ રસોડામાંથી બહાર આવી અને મોબાઈલ છીનવાનો પ્રયત્ન કરવા લાગી. પતિએ એ મોબાઈન ન આપવાનો પ્રયત્ન કરતા બોલ્યો - આ હું તને કેવી રીતે આપુ, આ તો મારી જાન છે.
પત્ની ગુસ્સો બતાવતા બોલી - આ તારી જાન છે, તો હુ કોણ છુ ?
પતિ બોલ્યો - તુ મારી જાનની દુશ્મન