શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 11 જૂન 2018 (15:41 IST)

ગુજરાતી જોક્સ - માલિક અને નોકરાણી

શેઠાણીએ નોકરાણીને કહ્યુ  - તુ બે ત્રણ દિવસ કામ પર નહી આવી અને બતાવ્યુ પણ નહી.....?
નોકરાણી -  મેડમ જી મે તો whats up Aur Face book પર status અપડેટ કર્યુ હતુ... "going to
ગામ for three days..."
સાહેબે તો કમેંટ પર કર્યુ હતુ.. 
"miss you" કલ્લો ।