રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (17:24 IST)

ગુજરાતી જોક્સ- પતિ પત્નીનો મજેદાર જોક્સ

પતિએ ઑફિસમાં બેસીને ફેસબુક કમેંટ કર્યુ
 
પંછી બનુ ઉડતા ફિરું મસ્ત ગગન મેં.. 
 
ત્યારે Wifeએ  comment કર્યું 
 
જમીન પર આવતા જ 
કોથમીર લેતા આવજે 
તારા ઘરમાં 
નહી તો 
એક પણ વાળ નહી બચશે 
તારા માથામાં 
 
ગુજરાતી જોક્સ-Darling, Sweety, My Love 
 
પોતો- દાદાજી 80 વર્ષની ઉમ્રમાં પણ દાદીને તમે Darling, Sweety, My Love  શા માટે કહો છો. 
 
દાદા- હા દીકરા 10 વર્ષ પહેલા જ તેનો નામ ભૂલી ગયો હતુ 
 
પૂછવાની હિમ્મત જ નથી થઈ..