શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (15:28 IST)

ગુજરાતી જોક્સ - એડજસ્ટ

બોય - I love you
ગર્લ - તુ ગાંડો છે શુ... હુ પરણેલી છુ... મારો પતિ છે.. અને એક boyfriend પણ છે. ઓફિસમાં, અને મારો ex - boyfriend મારા પડોશમાં રહે છે, અને કાલે જ મારા bossએ પ્રપોઝ કર્યુ છે અને હુ તેને ના નથી પાડી શકતી.... અને આમ પણ મારા એક school friend સાથે સીરિયસ મેટર છે....
બોય - (ઘણી વાર સુધી જોયા પછી) જોઈ લે ક્યાક એડજેસ્ટ થઈ શકુ તો ....!!!