રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2017 (11:21 IST)

ગુજરાતી જોક્સ - બાપુ નહી આસારામ બાપુ

એક દિવસ પત્નીએ પતિને તેની ગર્લફ્રેંડ સાથે બેડરૂમમાં ઝડપી લીધો.  ગુસ્સામાં તેને પિસ્તોલ લીધી અને પતિના માથા પર તાકી દીધી. 
 
પતિ - જો તુ કોઈપણ ભુલ કરે એ પહેલા હુ તને એક્સપ્લેન કરવા માંગુ છુ કે હુ ગઈકાલે રાત્રે ગાંધીબાપુની આત્મકથા મારા સત્યના પ્રયોગો' વાંચી હતી 
 
તેઓ પોતાનો વીલ પાવર ચેક કરવા માટે જવાન યુવતી સાથે સૂતા હતા... હુ પણ બસ એ જ કરી રહ્યો હતો..
પત્ની - પરિણામ શુ આવ્યુ ??? 
 
પતિ - મને અહેસાસ થયો કે હુ બાપુ નહી.... હુ આસારામ બાપુ છુ..