ગુજરાતી જોક્સ- કલાસનો મોનિટર Updated: Mon, 27 Feb 2017 (17:51 IST) google-news ટીચર- એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું તો માણસએ છે પણ એ ત્યાં જઈ શકતો નથી પપ્પૂ- મહિલા શૌચાલય ટીચર - વાહ વાહ - જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીને તેને કલાસનો મોનિટર બનાવી દીધું.