બે મહિલાઓ વાત કરી રહી હતી પહેલી- ખબર છે આપણા ગામના સરપંચ કોમામાં ચાલી ગયા બીજી- હા બેન પૈસા વાળા તો ક્યાં પણ જઈ શકે છે.