સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 11 મે 2022 (18:33 IST)

ગરમીના મજેદાર જોક્સ - ગરમીનો આલમ

આ ગરમીનો આટલુ જ આલમ છે 
 
ગાલિબ 
 
કે કપડા ધોતા જ સૂકી જાય છે 
અને પહેરતા જ ભીના થઈ જાય છે