ગુજરાતી જોક્સ- મનનો વહેમ
શિષ્ય - ગુરુજી, આવી પત્નીને શું કહેવાય ?
જે ગોરી, ઊંચી, સુંદર, સ્માર્ટ, પતિને સમજતી હોય, ક્યારેય ઝગડો ન કરે?
ગુરુજી - એ મનનો વહેમ કહેવાય
પુત્ર...મનનો વહેમ