સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 11 મે 2022 (16:04 IST)

ગુજરાતી જોક્સ- હાય ગરમી જોક્સ

શિયાળામાં શરીર શેકવા 
માટે આપણે સૂરજને ગોતતા.. તા 
હવે સૂરજ આપણને
ગોતી ગોતીને 
શેકી રહ્યો છે..