સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (13:13 IST)

ગુજરાતી જોક્સ- તો શું તેને આવ્ય શુ કર્યુ

lockdown jokes
પતિ- સાંભળો મને અલાદીનનો ચિરાગ મળ્યુ છે 
પત્ની- વાહ તમને તેનાથી શું માંગ્યુ 
પતિ મે કહ્યુ કે તે તમારા મગજને 10 ગણુ વધારી નાખો 
પત્ની- તો શું તેને આવ્ય શુ કર્યુ 
પતિ- તે હંસવા લાગ્યા અને બોલ્યો ઝીરોએ કોઈથી પણ ગણુ કરી નાખો તે શૂન્ય જ રહે છે. 
અલાદીન અને પતિ બન્ને ગુમ છે