ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (17:46 IST)

ગુજરાતી જોક્સ - જીજા-સાળી

બનેવીએ સાળીને રોમાંટિક થઈને કહ્યુ - સાળી સાહિબા.. જો હુ તને ફક્ત કિસ કરીને જ છોડી દઉ તો તુ શુ સમજીશ ?
 
સાળી થોડી નિકટ આવીને બોલી - હુ સમજીશ કે પાગલ જીજુ.... બેંકોક ગયા અને ફક્ત એયરપોર્ટ પરથી જ પરત આવી ગયા...