શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (08:26 IST)

ગુજરાતી જોકસ - ફેસબુક

પતિએ ઓફિસમાં બેસ્યા બેસ્યા જ ફેસબુ પર પોસ્ટ કર્યુ.. 
પંછી બનુ ઉડતા ફિરુ મસ્ત ગગન મે... 
ત્યારે પત્નીએ કમેંટ કર્યુ... 
ઘરતી પર આતે હી ધનિયા લે આના અપને ભવનમે.. 
વરના એક ભી બાલ નહી બચને દૂંગી તુમ્હારે ચમનમે..