સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (17:03 IST)

ગુજરાતી જોક્સ- પહેલા પતિની પૂજા -મજેદાર જોક્સ

પત્ની પૂજા કરતા સમયે 
 
સાંભળો- તમને આરતી યાદ છે 
 
પતિ- હા એ પેલી પાતળી 
સુંદર જે બીજા માળે રહે છે એ ના 
 
પત્નીએ પહેલા પતિની પૂજા કરી 
પછી સત્યનારાયણ ભગવાન પૂજાયા