ગુજરાતી જોકસ - ગધેડો Updated: Tue, 20 Feb 2018 (11:07 IST) google-news ટીચરે- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી ગધેડા પાણી પી લીધું ટીચર - હવે તમને આનાથી શું શીખયું ? છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!!