ગુજરાતી જોક્સ-પતિ પત્ની જોક્સ
પતિ- પાણી પીવડવો
પત્ની પાણી લેવા ત્યારસુધી પતિ સૂઈ ગયો
પત્ની સવાર સુધી એમજ પાણીનો ગ્લાસ
પકડી બેસી રહી
સવારે પતિની આંખ ખુલી
એ ખુશ થઈ ગયો અને કહ્યું બોલો શું માંગો છો
પત્ની- તલાક આપી નાખ !! કમીનો!!