શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

World Laughter Day -ચેતવણી! આ Joke ના વાંચજો નહી તો પોતાને હંસવાથી રોકી નહી શકશો

Girlfreind એ બવાયફ્રેડને કૉલ કર્યું 
 
ક્યાં છે તૂ... 
 
Boyfreind- બેંકમાં 
 
Girlfriend- તો મને 8000 હજાર રૂપિયા ફોન માટે અને 2000 રૂપિયા કપડા માટે જોઈએ .. 
 
 
Boyfriend- બ્લ્ડ બેંકમાં છું 
 
 
લોહી પીશે લેતો આઉં.............. !!!!!!! 

------------------------------------------

ગામડની સ્ત્રી આધાર કાર્ડ બનાવા માટે જાય છે 
 
ઓપરેટર 
 
તમારા પતિનું નામ શું છે 
 
સ્ત્રી : 3 ગનજી + 3 ગનજી= કેટલાં ?? 
 
ઓપરેટર - આ કેવું નામ છે? 
 
પાછળ એક કાકા ઉભો હતો તે - 3 ગનજી + 3 ગનજી= છગનજી