બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (16:49 IST)

ગુજરાતી જોક્સ - આઈ લવ યૂ

ગુજરાતી જોક્સ - આઈ લવ  યૂ 
છોકરો - આઈ લવ  યૂ 
છોકરી - પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ 
છોકરો - ઠીક છે તો હુ જઉ છુ 
છોકરી - ક્યા જાય છે 
છોકરો - તારા બાપને કહેવા 
છોકરી - નાલાયક... આઈ લવ યુ ટુ