ટીચર- સીનિયર અને જૂનિયરમાં શું અંતર છે છાત્ર- જે સમુદ્ર કિનારે રહે છે એને સી-નિયર કહે છે અને જે અજાયબઘર પાસે રહે છે એને જૂ-નિયર કહે છે