શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (16:42 IST)

ગુજરતી જોક્સ - પતિ -પત્નીનો જોઈ દિલ ખુશ થઈ ગયો

પતિ પત્નીનો હાથ પકડીને બજારમં ફરતા હતા 
 
ત્યારે એનો મિત્ર કહ્યું યાર આટલા વર્ષ થયા તારા લગ્નને પણ 
 
પત્ની તરફ તરફ તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો 
 
પતિ- અરે નહી યાર એનું હાથ છોડતા જ એ કોઈ દુકાનમાં ઘુસી જશે 
 
એટલે જ પકડીને રાખ્યું છે....