મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (15:15 IST)

ગુજરાતી જોક્સ- બહુ વધારે ઠંડીમાં મહિલાઓ માટે યોગાસન

બહુ વધારે ઠંડીમાં મહિલાઓ માટે યોગાસન 
 
1. પહેલા આરામથી પલંગ પર સીધા લેટવું 
 
2. માથા નીચે ઓશીંકા લગાવો બન્ને પગને સાથે કરો. હાથને ઉપર કરતા 
 
3. રજાઈ ખેંચીને ઓઢી લો 
 
4. આંખ બંદ કરી લાંવે શ્વાસ લો અને ધીમેથી બોલો 
 
ભાડમાં ગયું કામ