રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (00:13 IST)

ગુજરાતી જોક્સ- પાપા આજે બહુ ગર્મી છે

દિલ્હીમાં 
 
પાપા આજે બહુ ગર્મી છે 
 
પાપા- ઓહ મારા દીકરાને ગર્મી લાગી રહી છે 
 
અમે આજે જ એસી લગાવીશ 
 
 
 
હરિયાણામાં 
 
દીકરો- બાપુ અમેન ઘણી ગર્મી લાગી રહી છે. 
બાપૂ- એવું ચાલ આજે જ હું તને ગંજો કરાવીશ