બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (17:13 IST)

ગુજરાતી જોક્સ- કૂતરો છું માણસ નથી

પેલો કૂતરા - કાલે માલિકએ રાત્રે 2.30 વાગ્યે ચોર પકડ્યું 
 
બીજો કૂતરા- તૂ ક્યાં હતો? 
 
પેલો કૂતરા - કૂતરો છું માણસ નથી કે આખી રાત 
નેટ ચલાવતા રહું 
 
હું આરામથી સૂઈ રહ્યો હતો.