World Laughter Day- ગુજરાતી જોક્સ- પતિનું નામ શું છે
ગામડની સ્ત્રી આધાર કાર્ડ બનાવા માટે જાય છે
ઓપરેટર
તમારા પતિનું નામ શું છે
સ્ત્રી : 3 ગનજી + 3 ગનજી= કેટલાં ??
ઓપરેટર - આ કેવું નામ છે?
પાછળ એક કાકા ઉભો હતો તે - 3 ગનજી + 3 ગનજી= છગનજી