ટીચર- 15 ફળોના નામ જણાવો છાત્ર- કેરી ટીચર - good છાત્ર- અમરૂદ ટીચર -શાબાશ છાત્ર -પપૈયું ટીચર - ઓકે 3 થઈ 12 બીજા બોલ છાત્ર- 1 દર્જન કેળા