રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 2 એપ્રિલ 2020 (17:41 IST)

ગુજરાતી જોક્સ - રામાયણ જોતા ...

સવારે 9 વાગ્યે રામાયણ જોતા મારા દીકરાએ 
અચરજથી કહ્યુ કે રાજા દશરથની 
ત્રણ રાણીઓ  હતી 
તે બોલ્યા આવુ કેવી રીતે થઈ શકે છે ડૈડી 
મારી તો માત્ર એક જ મમ્મી છે 
મે ઠંડી શ્વાસ લઈને કહ્યુ હા શું કરીએ દીકરા 
તારી પણ ત્રણ મમ્મી હોત તો કેટલું સારું થતુ