1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes In Gujarati

ગુજરાતી જોક્સ- બારીમાં જઈને એક સીટી માર પાડોસન આવીને આપી જશે.

Jokes In Gujarati
એક ભાઈએ  રસોડામાં ગેસ પર કૂકર મૂકી પોસ્ટ નાખી 
 
પત્ની પીયર ગઈ છે .. મને ચા બનાવવી છે 
 
કેટલી સીટી  લેવી 
 
કોઈએ કીધું  મૂર્ખ 
 
ચા કૂકરમાં નહી બને 
 
કોઈએ કીધું કડાહી મૂકો. 
 
 
 
સૌથી સારું જવાબ 
બારીમાં જઈને એક સીટી માર પાડોસન આવીને આપી જશે. ... 
આગળનો લેખ
ગુજરાતી જોક્સ- કરવું નથી પડતું