ગુજરાતી જોક્સ- ભૂખ મરી જાય છે Updated: Wed, 4 Jul 2018 (17:03 IST) google-news ભલભલા પુરૂષની ભૂખ મરી જાય છે જ્યારે પત્ની બજુમાં આવી હળવેથી કહે ... તમે પહેલા જમી લો પછી મારે એક વાત કરવી છે.