ગુજરાતી જોક્સ - કેમ તમે છુટા પડી ગયા લાગો છો Updated: Thu, 12 Jul 2018 (14:56 IST) google-news એક કાકાએ લાલા ને પૂછ્યું : અહીંથી કોઈ વાંદરાના ટોળા ને જતા જોયું.... લાલો : કેમ તમે છુટા પડી ગયા લાગો છો....!? ... કાકાએ લાલાને ધોઈ નાખ્યો